Shree Lohana Samaj (Sangathan) Trust Konkan Vibhag

SHREE LOHANA MAHAPARISHAD-
શ્રી લોહાણા મહાપરિષદ

Today’s Date
માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના મહારાષ્ટ્ર ઝોનલ રમત ગમત સમિતિ,કોન્કણ મહિલા વિભાગ અને યજમાન મહાજન શ્રી ખપોલી પરલી જાંબુલપાડા લોહાણા મહાજનના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૫-૦૨-૨૨ ના મહિલા અને પુરુષ એક દિવસીય -દિવસ અને રાત્રિ ક્રિકેટ સ્પર્ધાનું ભવ્ય આયોજન ખપોલીમા પ્રકૃતિના ખોળે વસેલા ઘી કમ્પોલીયન ક્લબના રમણીય પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. બપોરે 3.30 કલાકે લોહાણા મહાપરિષદ પ્રમુખશ્રી […]